Macro World કરતા Micro World અનંત ગણું છે..!! આ કારણસર, ન દેખાતી વસ્તુ વધારે છે..!! અત્યારે પણ કેટલાય particles દેખાતા નથી..!! X-ray, Gama Rays, Beta Rays, Radio Waves, Cosmic Waves, Dark matter… આ બધું દેખાતું નથી… છતાં માનો છો ને..!! સૂક્ષ્મ જગત ઘણું વિશાળ છે..!! એમાં ચોક્કસ quality ના particles એ કાર્મણ વર્ગણા છે..!! – પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.
You may also like
-
Mul Thi Aapne Keva ? | Jain Karmavaad – 33 | #jain #inspiration #karma
-
Kevi Uthal – Pathal Machavi Che ? | Jain Karmavaad – 32 | #jain #inspiration #karma
-
Ghusankhori Valo Che | Jain Karmavaad – 31 | #jain #inspiration #karma
-
Raag Dvesh Vina | Jain Karmavaad – 30 | #jain #inspiration #karma
-
Paisa Paisa Ne Khenche Tem | Jain Karmavaad – 29 | #jain #inspiration #karma