Bhavjungle Ma Shodhe Najar | Kariye Veer Vandana – 5

ભરજંગલમાં નયસારની નજર અતિથિને શોધી રહી છે. તે વખતે દૂરથી જૈન મુનિઓને આવતા જોયા. અનેક નોકર ચાકર હોવા છતાં સામે ચાલીને નયસાર મહાત્માને લેવા ગયો. ભરબપોરે ભટકીને થાકેલા મહાત્માઓને વિનંતી કરી બોલાવ્યા. તેઓ ભૂખ્યા-તરસ્યા હોવાથી પહેલા તેમને આહાર-પાણી વહોરાવ્યા. આરામ કરવા જુદી જગ્યા આપી. મહાત્માઓ સ્વસ્થ થયા ત્યાં સુધી તેમની સરભરા કરી. Non Jain હોવાથી નયસારને જૈન ધર્મનું કોઈ Background નથી. સાવ કોરી પાટી જેવો છે. છતાં કેવી ભક્તિ કરી! એની સામે સુપાત્રદાન કરવા માટે તમારી પાસે જાણકારી ઘણી છે છતાં નયસાર પાસે જે ભાવ હતા એ તમારી પાસે છે ? તુજ ગુણનું આલંબન લઈ, મુજ પાત્રતા ક્યારે ખીલે…
————————–
Music from #InAudio: https://inaudio.org/
Inspirational Romantic Cinematic by Infraction [No Copyright Music] / Beautiful Wonder