SHRI SHANKHESHWAR PARSHWANATH BHAGWAN – SAMADHI STUTI | POSH DASHAMI SPECIAL
” ધગધગતી બળતી આગે બળતો સર્પ ઉગાર્યો તમે,
શમરસ તણું સિંચન કરી ભવ્યાત્મને ઠર્યો તમે,
દોષો તણા દાવાનળે તિમ ડાઝતો, ઠારો મને,
પારસ પ્રભુ વરસાવ કરુણા, આપ તું શમરસ મને…” https://www.youtube.com/embed/GRMd7q6VXr8