પ. પૂ.ગચ્છાધિપતિ (આધ્યાત્મિક સાર્વભૌમ) શ્રી યુગભૂષણસૂરિશ્વરજી મ. સા.ને
ગચ્છાધિપતિ પદ પર આરૂઢ થયાને બે વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે સકળ શ્રી સંઘ વતી શુભ મંગલ કામના અને પૂજ્ચશ્રીને શાસન અને તીર્થરક્ષાના કાર્યોમાં શીઘ્ર સફળતા સાંપડે તેવી શુભેચ્છા સહ… https://www.youtube.com/embed/LoBiqu5PLg0