Vadhwaan Shree Sangh Na Aangane Pujya Gachchadhipti Shree

વઢવાણ શ્રીસંઘ ના આંગણે ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજ સાહેબ !!

⏳ટાઈમ લાઈન :

0:00 વઢવાણ શ્વે. મૂ. શ્રીસંઘનું બોર્ડ
ઘર ઘર દીવડા પ્રગટાવો…
ઘરમાં તોરણીયા બંધાવો…
આ તો આવ્યા રે અવસર આનંદના…

0:27 પૂ. ગચ્છાધિપતિ + 40 શ્રમણ-શ્રમણી ભગવંતોનું ભવ્ય સામૈયું

2:50 સંઘના માનદ્ મંત્રીશ્રી નિલેશભાઈ-શ્રી પરીમલભાઈ વિનોદરાય શાહના ગૃહાંગણે પૂ. ગચ્છાધિપતિશ્રી ના પાવન પગલાં

4:25 સિદ્ધાંત મહોદધી પૂ. આ. શ્રી પ્રેમસૂરી મ. સા. તથા સુવિશાળ ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી રામચંદ્રસૂરી મ. સા. ને વંદન…

06:58 શ્રી ચેતનભાઈ ચંદુલાલ શાહ (વઢવાણ શ્વેતાંબર શ્રીસંઘના કાર્રકર) નું પૂ. પંડિત મહારાજ સંસારી પણામાં (નવિનભાઈ-19 વર્ષ) રોજ નવ કલાક સાધુ-સાધ્વીજી ભગવંતોને ઉપાધ્યાય યશોવિજયજીનો ગ્રંથ ભણાવતા તે પ્રસંગોનું વક્તવ્ય ખાસ સાંભળવા ભલામણ :

• Vadhwaan Shree Sangh Na Aangane Pujya…

• વઢવાણ – 250 વર્ષ પ્રાચીન શ્રી આદિનાથ જિનાલયે દર્શન…

• વઢવાણ શ્રીસંઘની 251મી વર્ષગાંઠ નિમિત્તે પ્રાચીન શ્રી આદિનાથ જિનાલયની 32 નૂતન ધ્વજાઓ…

• શ્રી વાસુપૂજ્ય મિત્ર મંડળ દ્વારા શ્રી પંચ કલ્યાણક પૂજા…

🎼સોંગ :
1.

• Aavo Ne, Padharo | Gruh Pagla At The …
2.

• Jai Jai Ho Jo
3.

• ધજા | Dhaja | SalGiri | New Song | Pr…
.
.
.
#jain #jainism #spirituality #knowledge #dharma #religion #sangh #pravesh #tirthraksha #tirthankar #tirth