ગચ્છાધિપતિ પદના પંચમ વર્ષમાં પદાર્પણ પ્રસંગે આજ્ઞાવર્તી શ્રમણ ગણની શુભકામના સંદેશ…
(શ્રાવકના અવાજમાં ઓડિયો)
ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજ ને સાત મહત્વના કાર્યોમાં સફળતા મળે એવી શુભ મંગલ કામના 🙏
૧) શ્રુતરક્ષા – ગીતાર્થ ગંગા
૨) તીર્થરક્ષા
૩) શ્રમણ પ્રધાન ચતુર્વિધ શ્રીસંઘની પ્રભુ વીરે સ્થાપેલી વ્યવસ્થાને પુનર્જિવિત કરવી
૪) વૈશ્વિક ધોરણે બદલાતી વિશ્વવ્યવસ્થાના સંયોગોમાં ન્યાય આધારિત વ્યવસ્થા તંત્રો ગોઠવાય તે માટેના પ્રયાસો…
૫) નાસ્તિકવાદની સામે પડકાર ફેંકી આત્મવાદ, અધ્યાત્મ અને ધર્મની વિચારધારાઓને ધારદાર તર્કબદ્ધ અને અસરકારક રજુઆત…
૬) ધર્મરક્ષાના લીગલ લેવલે પ્રયાસો…
૭) યુવાવર્ગને અનોખી રીતે ધર્મમાં જોડવાના સાતત્યપૂર્ણ પ્રયાસો…
આરાધના – પ્રભાવના – ધર્મરક્ષા – શ્રુતરક્ષા – તીર્થરક્ષા – શાસનરક્ષાના કાર્યોમાં શાસનદેવો આપને સદાય સહાય કરે, સઘળાં વિધ્નો ટળે તથા જ્વલંત સફળતા મળે એવી શુભ મંગલ કામના… 🙏
.
.
.
#jain #jainism #spirituality #dharma #dharmik #padvi #Shubh #mangal