જિન આગમન પર્વ – અંજનશલાકા – પ્રતિષ્ઠા મહોત્સવ :
ષષ્ટમ દિવસ હાયલાઈટસ્ .
~ નિશ્રાદાતા : ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજના આજ્ઞાનુવર્તી વિદ્વદ્વર્ય આચાર્ય ભગવંત શ્રી અરિહંતસાગરસૂરીશ્વરજી મ.સા.
• પરમાત્માનો ચતુર્વિધ સંઘ સાથે શ્રાવસ્તી નગરીથી ભવ્યાતિભવ્ય વરઘોડો…
• વાજતે ગાજતે શ્રી સુધીરભાઈ શાહ પરિવારના ગૃહજિનાલયે પરમાત્માનો મંગલ પ્રવેશ અને પાવન પધરામણી…
• પૂજ્યશ્રી આચાર્ય ભગવંતનું ગુરુપૂજન…
• વાજતે ગાજતે સુશ્રાવિકા મિનાક્ષીબેન જીતેન્દ્રભાઈ શાહ
• પરિવારના ગૃહજિનાલયે પરમાત્માનો મંગલ પ્રવેશ અને પાવન પધરામણી…
• ભવ્ય મહાપૂજા…
~ સંપૂર્ણ મહોત્સવના લાભાર્થી : માતુશ્રી સરલાબેન મહેન્દ્રભાઈ મહેતા પરિવાર
~ મુંબઈ – ચેંબુર – તિલકનગરમાં શ્રી પાર્શ્વતિલક શ્વે. મૂ. પૂ. તપાગચ્છ જૈન સંઘ અંતર્ગત હર્ષોલ્લાસ…
🎼સોંગ :
૧. प्रतिष्ठा आई रे, खुशियां छाई रे…
.
.
.
#jain #jainism # #spirituality #jainchannel #pratistha #tirthankar #religion
You may also like
-
Aryayug Vishay Kosh – Symposium – 18th May 2024
-
14 Swapna Ane Mahavir Janm Vanchan – Gitarthganga Paryushan 2024
-
Gitarthganga – 10th Dhwajarohan Utsav #shorts #jainism #dhaja #dhwajaarohan #viralshort #reels
-
Pavapuri Updhan Mahotsav – Ambli, Amdavad – 2024
-
Mumukshu Jigisha Ben -Vijay Prasthan Muhrat Grahanotsav #shorts #jainism #diksha #viralshort