જિન આગમન પર્વ – અંજનશલાકા – પ્રતિષ્ઠા મહોત્સવ :
દ્વિતીય દિવસ હાયલાઈટસ્ .
~ નિશ્રાદાતા : ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજના આજ્ઞાનુવર્તી વિદ્વદ્વર્ય આચાર્ય ભગવંત શ્રી અરિહંતસાગરસૂરીશ્વરજી મ. સા.
• રથયાત્રા સહિત ચાતુર્માસ પરિવર્તન નો ભવ્યાતીભવ્ય વરઘોડો…
• પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિવિધ પૂજન…
• શ્રી લઘુ સિદ્ધચક્ર પૂજન
• શ્રી લઘુ વીસસ્થાનક પૂજન
~ મુંબઈ – ચેંબુર – તિલકનગરમાં શ્રી પાર્શ્વતિલક શ્વે. મૂ. પૂ. તપાગચ્છ જૈન સંઘ અંતર્ગત હર્ષોલ્લાસ…
🎼સોંગ :
હૈયું મારું વાટ જુએ છે, સાંભળજો ને સાદ…
ઉજળા ઉજળા મંદિરીયામાં હવે પધારો નાથ…
.
.
.
#jain #jainism #spirituality #jainchannel #pratistha #tirthankar #religion
You may also like
-
Pratham & Dhwitiya Maal – Matushri Dhanbai Shamji Khona Parivar | #pawapuri #updhan #mahotsav
-
Purushadaniya Paras Prabhu Pratishtha at Mohjit Gyan Bhavan – Ahemdabad 2024
-
Full Updhaan Highlghts @GSP Updhaan Banglore
-
Arya Parampara: A Concept Of Sovereignty | Exhibition Glimpse from Conclave 2024
-
Tapasvi Bahumaan @GSP Updhaan Banglore