જિન આગમન પર્વ – અંજનશલાકા – પ્રતિષ્ઠા મહોત્સવ :
ચતુર્થ દિવસ હાયલાઈટસ્ .
~ નિશ્રાદાતા : ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજના આજ્ઞાનુવર્તી વિદ્વદ્વર્ય આચાર્ય ભગવંત શ્રી અરિહંતસાગરસૂરીશ્વરજી મ.સા.
• જન્મ કલ્યાણક વિધાન
• ૫૬ દિક્કુમારીઓ દ્વારા પરમાત્માનો જન્મોત્સવ
• દેવલોકમાં પ્રભુના જન્મની વધામણી
• મેરૂ પર્વત ઉપર ૬૪ ઈન્દ્રો દ્વારા ૨૫૦ અભિશેક
• નૂતન બીંબના ૧૮ અભિષેક તથા ધ્વજાદંડના અભિષેક વિધાન
~ સંપૂર્ણ મહોત્સવના લાભાર્થી : માતુશ્રી સરલાબેન મહેન્દ્રભાઈ મહેતા પરિવાર
~ મુંબઈ – ચેંબુર – તિલકનગરમાં શ્રી પાર્શ્વતિલક શ્વે. મૂ. પૂ. તપાગચ્છ જૈન સંઘ અંતર્ગત હર્ષોલ્લાસ…
🎼સોંગ :
હે મારા ચિત્તના દ્વારે આવો…
મોતી વેરાણા ચોકમાં, આવ્યા શ્રી જિનરાજ…
.
.
.
#jain #jainism #spirituality #jainchannel #pratistha #tirthankar #religion
You may also like
-
Dussera Guru Samarpanam – Gitarthganga Ahmedabad 2024
-
Tirthraksha Kaje 815 Ayambil Tap – P. P. Apurvadrashtishreeji M. s.
-
Maal of Shri Vineetbhai Bhandari- Pawapuri Updhan Mahotsav #jainsim #updhan #jain
-
Maal of Shri Siddharthbhai Bagadiya – Pawapuri Updhaan Mahotsav.
-
Surat Nagar Pravesh Of Pu.Gachchadhipati YugbhushanSuriji #jainism #jain #shorts