ShashanRaagi Gachchadhipati Bhagwant Ni Vihar Yaatra Antargat Shashan Prabhavna

શાસન રાગી ગચ્છાધિપતિશ્રીજીની વિહારયાત્રા અંતર્ગત શાસન પ્રભાવના….

Diamond City સુરત નગરીથી શાસન પ્રભાવક મણીલક્ષ્મી તીર્થ તરફ વિહાર…

🎼 સોંગ :
☀️મને ગર્વ છે, મારું ભાગ્ય છે, મને સાંપડ્યું વીર શાસનમ્…
☀️જય હો અણગારા, શાસનના શણગારા, વીર પંથે સિંહ જેમ ચાલનારા…
☀️જેના રોમ રોમથી વહેતી કરુણાની ધારા, ને પંચમહાવ્રતને મસ્તક ધરનારા…

#jain #jainism #jaindharm #jainchannel