Science & Spirituality | A session by H.H.YugbhushanSuriji | @ Surendranagar

☀️સુરેન્દ્રનગરમાં “Science & Spirituality” વિષય પર ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજ સાહેબનું જાહેર પ્રવચન.

⏳ટાઈમ લાઈન :
0:00 ઓ વિજયપથ દર્શક તમે યુગોના ભુષણ…

2:40 ડાયમંડના વ્યાપારી શ્રી પ્રશમભાઈ શેઠનું વક્તવ્ય…

4:00 પ. પૂ. ગચ્છાધિપતિશ્રી ની ઓળખાણ …

9:10 કોરોના વખતે દરેક ધર્મના ધર્મસ્થાનકો ખુલે તે માટે સુપ્રીમકોર્ટમાં અરજી…

11:00 વસુધૈવ કુટુંબકમ્, અમદાવાદમાં વિશાળ જ્ઞાનજ્યોત એક્ઝિબિશન, ફિલ્મ-એક ચીઝ મિલેગી વંડરફૂલ, ફિલ્મ-ચલ મન જીતવા જઈએ, સેવ રિલિજીયન, સેવ હ્યુમાનીટી, આદિ નવતર કોન્સેપ્ટસ્…

20:00 ગુજરાત વિધાનસભા દંડક અને વઢવાણના ધારાસભ્ય, સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકા પ્રેસીડન્ટ, વિ. હિ. પ., આર. એસ. એસ., ભા.જ.પ. આદિના પદાધિકારીઓ નું બહુમાન…

Jyot Music in the Video :

• Yugo Na Bhushan – A Tribute To Achary…
.
.
.
#science #sciencefacts #spirituality #jain #scienceVSreligion #jainism #knowledge #vedicastrology #vedic #hindu #hinduism #dharma #vasudhaivakutumbakam #corona

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *