Pujya Gachchadhipati Shri Nu Bhagyaratna Heights Tatha Makanji Park Ma Vyakhyan

સુરત શહેરમાં અવિરત…
શાસન પ્રભાવના…

ભાગ્યરત્ન હાઇટ્સ તથા રીવર હાઇટ્સ માં ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજ ના પગલાં તથા વ્યાખ્યાન પ્રસંગ હાઈલાઈટસ્

🎼સોંગ :
રક્ષા કાજે કેસરી સિંહગર્જના…
વચનમાં સચ્ચાઈનો રણકાર છે…
એ વીર યુગભૂષણસૂરીને વંદના…
એ વીર શાસનના સુભટ ને વંદના…
.
.
.
#Mahasattvashali #saveshikharji #savegiriraj #ranakpur #jain #jainism #jaindharm #jaintemple #jaintirth