Pavitrata Nu Avtaran – Anjanshalaka Pratistha Mahotsav; Part -1

પવિત્રતા નું અવતરણ… પરમાત્મતત્ત્વ જોઈને મારે પરમાત્મા બનવાનું છે તેમ યાદ આવવું જોઈએ… મુંબઈ – બોરીવલી માં ગીતાર્થ ગંગા સંકુલ મધ્યે શ્રી સીમંધરસ્વામી સહીત દશાધિક જિન બિંબોની અંજનશલાકા મહોત્સવ… પાવનકારી નિશ્રાદાતા : ધર્મતીર્થ સંરક્ષક, શુધ્ધમાર્ગ પ્રરૂપક, ગચ્છાધિપતિ પૂ. યુગભૂષણસૂરીશ્વરજી મ. સા. (પંડિત મહારાજ)

#jain #jainism #jaindharm #truth #jinshasan