પરમ્ પદાર્પણમ્…
વડોદરામાં ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજ ની પાવનકારી નિશ્રામાં ગૃહજિનાલય પ્રતિષ્ઠા…
સુશ્રાવક શ્રી મીહીરભાઈ-અલ્પાબેન ના ગૃહજિનાલયમાં દાદાની ભવ્યાતિભવ્ય પધરામણી…
🎼સોંગ :
✨આએંગે પ્યારે પ્રભુ સુખદાયી રે
✨આવજો મન મંદિરીયે
✨પ્રતિષ્ઠા આઈ રે, બજે શહનાઈ રે….
#jain #jainism #jaintemple #tirthankar