Mahavir Swami Bhagwan Kevalgyan Kalyanak Stuti

Stuti Lyrics:

અંતરનો આતમ જાગીયો છે ત્યારથી થઈ જંગ રે
એકલવીર થઈને કરીયો મહામોહનો અંત રે
કૈવલ્ય કલ્યાણકની વાગી, વિજયભેરી વિશ્વમાં
મહાવીર ! તારી વીરતા ને ભાવે કરુ હું વંદના…

#MahaveerSwamiKevalgyanKalyanak #MahveerSwami #BhagwanMahveer #Kevalgyan #MahavirSwami