પરમાત્માથી રંગાશે મારો આત્મા…
વડોદરામાં ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજ ની પાવનકારી નિશ્રામાં ગૃહજિનાલય પ્રતિષ્ઠા પ્રસંગે ભવ્યાતિભવ્ય શાસન પ્રભાવના…
સુશ્રાવક શ્રી મીહીરભાઈ-અલ્પાબેન ના ગૃહજિનાલયમાં દાદાની પધરામણી નિમિત્તે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા …
🎼સોંગ :
✨આવ્યો રે શુભ દિન આયો રે
✨મારા વીરનું શાસન ગાજે
✨પધાર્યા શાશનના શિરતાજ
.
.
.
#jain #jainism #jaintemple #religion #tirthankar