• હર્ષદભાઈના દીકરી મ. સા. પૂ. નયનિધિશ્રીજી મ. સા. ના દીક્ષા પછી પ્રથમવાર પગલાં…
• પૂજ્યશ્રીના માર્ગદર્શનથી તથા પ્રવર્તિનિ સાધ્વીશ્રી કલાનિધિશ્રીજી મ. સા. ની આજ્ઞામાં પૂ. સાધ્વીશ્રી નયનિધિશ્રીજી મ. સા. એ તીર્થરક્ષા નિમિત્તે સળંગ 742 આયંબિલ કર્યા…
• અમૂલ સંઘમાં પૂજ્યશ્રીનું માર્મિક પ્રવચન…
• રેણુકાબેન તથા મુમુક્ષુ કાજલબેનની સમર્પણ વિધિ…
• વાસણામાં પૂજ્યશ્રીનું સામૈયું…
• અરિહંત ફ્લેટમાં પૂજ્યશ્રીનું ગુરુપૂજન…
• મોટેરામાં પૂજ્યશ્રીનું સામૈયું…
• હર્ષદભાઈના જમાઈ કોમિલભાઈના ગૃહાંગણે મંગલ પ્રવેશ…
🎼 Jyot Music in video:
Aavo ne Padharo Mara Haiye
• Aavo Ne, Padharo …
.
.
.
#jain #jainism #Guru #sadhu #jainchannel #jaintemple #mahasattvashali #jaindharm
You may also like
-
Tirthraksha – 800+ Aayambil Nu Parnu #motivation #tapasvi #jainism #saveshikharji #viralshort #jain
-
Guru Samarpanam – Gitarth Ganga 2024
-
Aryayug Vishay Kosh – Symposium – 18th May 2024
-
14 Swapna Ane Mahavir Janm Vanchan – Gitarthganga Paryushan 2024
-
Gitarthganga – 10th Dhwajarohan Utsav #shorts #jainism #dhaja #dhwajaarohan #viralshort #reels