~ Revolution is Possible !!
(ધાર્મિક સંપત્તિના રક્ષણ માટે – ખાસ વિડિયો જોવા અનુરોધ…)
⏳Timeline :
00:00 ધાર્મિક સંપત્તિનો વહીવટ ધર્મના નીતિ-નિયમ-મર્યાદાઓ જાળવીને કરવાનો હોય છે.
00:42 ધાર્મિક સંપત્તિના માલિક ઈશ્વર છે. એટલે તે સંપત્તિ પર રાજ્યનો કાયદો કે નિયંત્રણ ન લાગી શકે.
01:05 ધર્મસત્તા રાજ્યસત્તાથી સુપીરીયર છે અને રાજ્યસત્તાથી સ્વતંત્ર છે.
01:25 ઈશ્વર એક સુપ્રીમ સોવરીન છે. એમની સત્તાની ઉપર રાજાની કે રાજ્યની Sovereignty ન આવી શકે.
01:39 રાજ્યએ ધર્મો પરનો ટેક્સ કે સર્વિસ ચાર્જ છોડવા જેવો છે.
03:00 પહેલા ધર્મના પૈસા જે પ્રજાના પેટમાં જઈ રહ્યા છે તે અટકાવવું અત્યંત જરુરી છે. એનાથી દેશની પ્રગતિને અને દેશની આબાદીને ખુબ નુકસાન થઈ રહ્યા છે.
03:40 સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેંચે જે સાત પોઈન્ટ સબરીમાલાના કેસમાં નોટ કર્યા તે વાંચીને ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજના ઉદ્ગાર : ભારતના ઈતિહાસમાં 70 વર્ષમાં પહેલી વાર ધર્મિક અધિકારોની અસરકારક રજુઆત કરવા માટે ચાન્સ ઉભો થયો છે. એથી આપણે અત્યારે સક્રિય થવા જેવું છે.
04:08 સબરીમાલા બાબતે આપણી પણ અપીલ એડમીટ…
04:25 સભામાં ગચ્છાધિપતિશ્રી એ ટ્રસ્ટીઓને કહ્યું : જો આપણાં સહુની તૈયારી હોય, અને એની માટે ગાઈડન્સ જોઈતું હોય તો તે આપવા તેમની તૈયારી છે.
04:40 પૂજ્યશ્રી એ આશ્વાસન આપ્યું કે ક્યારે પણ સંગઠીત થઈને કાર્ય કરવાનું હોય તો સંગઠીત થઈને કરીએ તો ઘણાં લાભ થઈ શકે એમ છે…
06:50 લાખો કરોડો એકરની જમીનો અલગ-અલગ એક્ટ દ્વારા સરકારે પડાવી લીધી છે…
07:00 હાલમાં જ શ્રી સૈલમ મંદિરની 4,500 એકરની જમીન વર્ષોની લડત પછી પાછી મળી રહી છે.
08:00 આપણે સંગઠીત મહેનત કરીએ તો તીર્થોના-ધર્મોના ઘણાબધાં Rights આપણને પાછા મળે એમ છે…
~ નિશ્રાદાતા : સંઘરક્ષા, શાસનરક્ષા, ધર્મરક્ષાના નિપુણ રાહબર પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા (પંડિત મહારાજા).
~ આયોજક : ગીતાર્થ ગંગા
“ધર્મરક્ષા એ ઉંચામાં ઉંચો ધર્મ છે અને એ જ પ્રાથમિક કર્તવ્ય છે.”
📑Link to order book “Dharmik Sampatti Nu Open Secret” :
https://gitarthganga.com/books/produc…
.
.
.
#savetemples #savejaintirths #saveshikharji #girnar #jain #jainism
You may also like
-
Ep 21 – Dharmik Sampatti Ni Suraksha | Dharmik Sampatti Nu Rakshan
-
Ep 19 – Dharma Dravya Nu Investment | Dharmik Sampatti Nu Rakshan
-
Ep 18 – Jaino Ni Dharma Dravya Ni Vastavikta | Dharmik Sampatti Nu Rakshan
-
Ep 17 – Devdravya is Perpetual | Dharmik Sampatti Nu Rakshan
-
Ep 16 – Dharmo Ni Supereme Sovereignty | Dharmik Sampatti Nu Rakshan