Ep 17 – Devdravya is Perpetual | Dharmik Sampatti Nu Rakshan

• શું કાંઈ પણ Gift કે દાન આપ્યા પછી તમે તે વસ્તુના માલિક રહો ખરા ?

• ખરેખર દેરાસરની માલિકી કોની થાય ?

• દેવ દ્રવ્યના માલિક ભગવાન કઈ રીતે ?

• રાજ્ય ધર્મદ્રવ્ય કે દેવદ્રવ્ય પર માલિકી કઈ રીતે રાખી શકે ?

• જે દ્રવ્ય ઈશ્વરને અર્પણ થયું હોય તેને રાજા કે કોઈ અડી પણ ના શકે… કેમ ?

• દેવદ્રવ્ય Perpetual છે !!

• દેવ દ્રવ્ય અને ધાર્મિક સંપત્તિ, અંગે મુંજવતા આવા અનેક પ્રશ્નો માટે, ધર્મ શાસ્ત્રો, આર્ય પરંપરા, આર્ય રાજનીતિ, શું કહે છે…?

ચાલો જાણીએ આ એપિસોડમાં…

અમદાવાદમાં યોજાયેલ જાહેર ધર્મસભા
“ધાર્મીક સંપત્તિનું રક્ષણ” માંથી સાભાર…

નિશ્રાદાતા : સંઘરક્ષા, શાસનરક્ષા, ધર્મરક્ષાના નિપુણ રાહબર પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્‌વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા (પંડિત મહારાજા)

આયોજક : ગીતાર્થ ગંગા

ધર્મરક્ષા એ ઉંચામાં ઉંચો ધર્મ છે અને એ જ પ્રાથમિક કર્તવ્ય છે.

Link to order book, “Dharmik Sampatti Nu Open Secret” :

https://gitarthganga.com/books/produc…
.
.
.
#wealth #money #save #law #property #truth #temple #jaintemple #jainism #jain #spirituality #dharma #religion #speech #lawyers #jainmedia #jaindharm #jains #jainmandir #SaveReligion