Our ancestors have time and again reprimanded Seth Shri Anandji Kalyanji Pedhi for its innumerable mistakes and wrongdoings committed against the interest of Jin Shaasan.
‘Purvajo Kahe Che’, is a series that reveals these documented facts and historical insights for the benefit and awareness of Shri Chaturvidh Sangh.
PurvajoKaheChe #AnandjiKalyanjiPedhi #Tirthraksha
Watch Episode 4: In the words of Palitana Sthit Samast Shramansangh
- Aacharya Bhagwant Shri Vijayvallabhsuriji M.
- Aacharya Bhagwant Shri Kirtisagarsuriji M.
- Aacharya Bhagwant Shri Vijaymahendrasuriji M.
- Aacharya Bhagwant Shri Vijayhimachalsuriji M.
- Aacharya Bhagwant Shri Vijaybhuvantilaksuriji M.
- Aacharya Bhagwant Shri Vijaychandrasagarsuriji M.
શું આપને ખબર છે ?
તીર્થોની માલિકી શ્રાવકોની ન હોઈ શકે !!!
પૂર્વજો કહે છે …
‘‘….. આ શ્રમણસંઘ માને છે કે, જૈનોની જે જે સંસ્થાઓ, સાત ક્ષેત્રો, ધર્મસ્થાનો, દેરાસરો અને ઉપાશ્રય વિગેરે છે તે દરેક પોતપોતાના અધિકાર મુજબ શ્રમણપ્રધાન ચતુર્વિધિ સંઘની માલિકીના છે, તેના વહીવટદારો તે શ્રમણ સંઘના શાસ્ત્રીય આદેશ પ્રમાણે કામ કરનાર સેવાભાવી સદ્ગૃહસ્થો છે. વહીવટદારોને શાસ્ત્રાજ્ઞા તથા સંઘની મર્યાદાને બાધક આવે એવું કંઈ પણ કરવાનો હક્ક નથી. તેમજ સરકારને પણ સંઘનો હક્ક ઉઠાવી વહીવટદારોને જ તે સંસ્થાઓના સીધા માલિક માની તે દ્વારા પોતાનો હક્ક જમાવવાની જરૂર નથી, છતાંય વહીવટદારો કે સરકાર એવું અનુચિત પગલું ભરે તો તેઓને તેમ કરતાં રોકવા માટે પોતાના અધિકાર મુજબ સક્રિય પ્રયત્ન કરવો …..’’
- પાલીતાણા સ્થિત સમસ્ત શ્રમણસંઘ વતી
આ. ભ. શ્રી વિજયવલ્લભસૂરિજી મ.
આ. ભ. શ્રી કીર્તિસાગરસૂરિજી મ.
આ. ભ. શ્રી વિજયમહેન્દ્રસૂરિજી મ.
આ. ભ. શ્રી વિજયહિમાચલસૂરિજી મ.
આ. ભ. શ્રી વિજયભુવનતિલકસૂરિજી મ.
આ. ભ. શ્રી ચંદ્રસાગરસૂરિજી મ.
વૈશાખ સુદ-૧૦ વિ.સં. ૨૦૦૭
આપણા પૂર્વજોએ અવસરે અવસરે આવી હકીકતો જાહેર કરી હોવા છતાં જો પૂ. પંડિત મહારાજ ‘પેઢી માત્ર વહીવટદાર છે’ તેવું જાહેરમાં મૂકે તો તેઓ શાસનના મોટા ગુનેગાર ઠરે !!!
કેવો આશ્ચર્યકારી ન્યાય !! https://www.youtube.com/embed/SpOGMXqyIu4
You may also like
-
Purvajo Kahe Che Antargat Vadvaaoni Vedna – Part 2
-
Purvajo Kahe Che – Pedhi Na Pratinidhitva Par Prashno
-
Ep34 – Pravar Samiti Na Purvajo Kahe Che | P. P. G. A.Bh. Shri VijayNemisuriji M S Saatheno Samvad
-
Ep33 – Pravar Samiti Na Purvajo Kahe Che | P P G Shasanprabhavak A Bh Sh Vijay Bhuvanbhanusuriji M S
-
Ep32 – Pravar Samiti Na Purvajo Kahe Che