Our ancestors have time and again reprimanded Seth Shri Anandji Kalyanji Pedhi for its innumerable mistakes and wrongdoings committed against the interest of Jin Shaasan.
‘Purvajo Kahe Che’, is a series that reveals these documented facts and historical insights for the benefit and awareness of Shri Chaturvidh Sangh.
Watch Episode 30: In the words of Gachchhadhipati A Bh Shrimadvijay Rajendrasuri M S
પેઢી તીર્થનું કાર્ય શ્રીસંઘને વિશ્વાસમાં લઈને જ કરે છે ! ખરેખર ? પૂર્વજો કહે છે અંતર્ગત વડીલો કહે છે…
‘‘…. જાગેલો ઉગ્ર વિરોધ. જૈન તપાગચ્છના જુદા જુદા સમુદાયના પૂ. આચાર્ય ભગવંતોને, પદસ્થોને, મુનિઓને, સાધ્વીજી ભગવંતોને તથા ધર્મશ્રદ્ધાળુ ભાઈ-બેનોને પૂછતાં જણાવે છે કે પેઢીએ અખત્યાર કરેલ પદ્ધત્તિ દેવદ્રવ્યની પ્રાચીન પ્રણાલિકાને ધક્કો પહોંચાડનારી હોઈ ખતરનાક છે….. અમૂલ્ય જિનમંદિરો વારંવાર કરાતા લાખો રૂ।.થી જીર્ણોદ્ધાર દ્વારા સુરક્ષિત રહ્યા છે. તે દેવદ્રવ્યની પ્રણાલિકાના નાશથી ઉત્તરોત્તર ઉપેક્ષિત બનતાં વિણસી જશે આનું મહા પાતક આ નિર્ણય નવી પદ્ધત્તિનો કરનાર – વધાવી લેનાર કે અનુમોદન આપનારને શું નહીં લાગે…..’’
- પ. પૂ. શાસનપ્રભાવક ગચ્છાધિપતિ આ. ભ. શ્રી વિજય રાજેન્દ્રસૂરિજી મ. સા. (સુરેન્દ્રનગરથી લખાયેલ જાહેર પત્રિકા)
પ્રવરસમિતિના પૂજ્ય ભગવંતોને સવિનય પૂછવાનું કે, પેઢી શ્રમણોની સમ્મતિ વિના કાર્ય કરે છે. તેમ આપના વચનો કહેતા હતા. જ્યારે આપ જણાવો છો કે, પેઢીના વહીવટકારો શ્રમણસંઘના નિર્દેશાનુસાર તીર્થનું સંચાલન કરે છે. આ બન્નેમાંથી કોનું માનવું ?
You may also like
-
Purvajo Kahe Che Antargat Vadvaaoni Vedna – Part 2
-
Purvajo Kahe Che – Pedhi Na Pratinidhitva Par Prashno
-
Ep34 – Pravar Samiti Na Purvajo Kahe Che | P. P. G. A.Bh. Shri VijayNemisuriji M S Saatheno Samvad
-
Ep33 – Pravar Samiti Na Purvajo Kahe Che | P P G Shasanprabhavak A Bh Sh Vijay Bhuvanbhanusuriji M S
-
Ep32 – Pravar Samiti Na Purvajo Kahe Che