Our ancestors have time and again reprimanded Seth Shri Anandji Kalyanji Pedhi for its innumerable mistakes and wrongdoings committed against the interest of Jin Shaasan.
‘Purvajo Kahe Che’, is a series that reveals these documented facts and historical insights for the benefit and awareness of Shri Chaturvidh Sangh.
Watch Episode 27: In the words of P. P. Acharya Bhagwant Shrimad Vijay Omkarsuriji M S
પેઢીની કામગીરીમાં આચાર્ય ભગવંતોને સંપૂર્ણ વિશ્વાસ હોય છે ! ખરેખર? પૂર્વજો કહે છે …
‘‘….શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી એટલે જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘની કાર્યવાહક સંસ્થા. આવી સંસ્થાએ કોઈપણ વિશિષ્ઠ જાહેરાત કરતાં પહેલાં શ્રમણ સંઘ અને તેના આગેવાન પૂ. આચાર્યવર્યોની સલાહ અને સૂચના લેવી જોઈએ. ઠરાવ કરતા પહેલાં પેઢીએ સલાહ-સૂચના સ્વીકારી જણાતી નથી. સિધ્ધાંતિક બાબતોમાં શાસ્ત્રજ્ઞ વડીલોની આજ્ઞા જ પ્રમાણભૂત ગણાવી જોઈએ….’’
પ. પૂ. શાસનપ્રભાવક આ. ભ. શ્રીમદ્ વિજય ઓમ્કારસૂરિજી મ. સા. એ તા. 1-5-55ના રોજ સુઇગામથી લખેલ પત્ર
આપણાં પૂર્વજોએ અવસરે અવસરે પેઢીની ભૂલોનો જાહેરમાં વિરોધ કર્યો હોવા છતાં જો પૂ. પંડિત મહારાજ પેઢીની જાહેર ભૂલોને જાહેરમાં મૂકે તો તેઓ શાસનના મોટાં ગુનેગાર ઠરે!
કેવો આશ્ચર્યકારી ન્યાય!
You may also like
-
Purvajo Kahe Che Antargat Vadvaaoni Vedna – Part 2
-
Purvajo Kahe Che – Pedhi Na Pratinidhitva Par Prashno
-
Ep34 – Pravar Samiti Na Purvajo Kahe Che | P. P. G. A.Bh. Shri VijayNemisuriji M S Saatheno Samvad
-
Ep33 – Pravar Samiti Na Purvajo Kahe Che | P P G Shasanprabhavak A Bh Sh Vijay Bhuvanbhanusuriji M S
-
Ep32 – Pravar Samiti Na Purvajo Kahe Che