Our ancestors have time and again reprimanded Seth Shri Anandji Kalyanji Pedhi for its innumerable mistakes and wrongdoings committed against the interest of Jin Shaasan.
‘Purvajo Kahe Che’, is a series that reveals these documented facts and historical insights for the benefit and awareness of Shri Chaturvidh Sangh.
PurvajoKaheChe #AnandjiKalyanjiPedhi #Tirthraksha
Watch Episode 2: In the words of Shree Prabhudasbhai Parekh
પેઢીની ભૂલોનો વિરોધ કરવાથી તીર્થની આશાતના થાય !!!
ખરેખર ?!!
પૂર્વજો કહે છે …
‘‘શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના વહીવટની નિયમાવલી (બંધારણ)
… ઉદ્દેશોમાં ખીચડો –
શ્રીસંઘ શ્રી તીર્થંકર પ્રભુ સ્થાપિત શ્રી સંઘની શાખા-પ્રશાખારૂપે હોય છે. શેઠ આ.ક.ની પેઢી જો શ્રી સંઘ તરફની શુદ્ધ ધાર્મિક હેતુની પ્રતિનિધિ સંસ્થા હોય, તો ધાર્મિક કાર્યો શિવાય ચેરીટેબલ-સખાવતી-ધર્માદા ગણાતા કાર્યો તે શી રીતે કરી શકે ?
શ્રાવકોના ધાર્મિક શિવાયના હિતોના કાર્યો કરવાના પણ પેઢીએ ઉદ્દેશમાં રાખ્યા છે, તો શું આ પેઢી શુદ્ધ ધાર્મિક સંસ્થા નથી ? મિશ્ર સંસ્થા છે ? સામાજિક સખાવતી વિગેરે કાર્યો કરવા માટે જ્ઞાતિઓના પ્રતિનિધિઓ જોઈએ, રાજકીય અને આર્થિક સંસ્થાઓના પ્રતિનિધિઓ જોઈએ.
આ રીતે પેઢીમાં ખીચડો કરવાથી, આગળ જતાં પેઢી ધાર્મિકને બદલે સામાજિક સંસ્થા બની રહેશે, પોતાનું શુદ્ધ સ્વરૂપ ટકાવી શકશે નહીં….’’
શ્રાદ્ધવર્ય પંડિત શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ
(હિત-મિત-પથ્યં-સત્યમ્ તા. 11-2-1969નો અંક)
આપણાં પૂર્વજોએ અવસરે અવસરે પેઢીની ભૂલોનો જાહેરમાં વિરોધ કર્યો હોવા છતાં જો પૂ. પંડિત મહારાજ પેઢીની જાહેર ભૂલોને જાહેરમાં મૂકે તો તેઓ શાસનના મોટાં ગુનેગાર ઠરે !!!!
કેવો આશ્ચર્યકારી ન્યાય !!
આવો આપણે આપણા પૂર્વજોના અભિપ્રાય જાણીએ…
પૂર્વજો કહે છે: શ્રાદ્ધવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ. https://www.youtube.com/embed/V5yAb3RaV5o
You may also like
-
Purvajo Kahe Che Antargat Vadvaaoni Vedna – Part 2
-
Purvajo Kahe Che – Pedhi Na Pratinidhitva Par Prashno
-
Ep34 – Pravar Samiti Na Purvajo Kahe Che | P. P. G. A.Bh. Shri VijayNemisuriji M S Saatheno Samvad
-
Ep33 – Pravar Samiti Na Purvajo Kahe Che | P P G Shasanprabhavak A Bh Sh Vijay Bhuvanbhanusuriji M S
-
Ep32 – Pravar Samiti Na Purvajo Kahe Che