આપણાં માટે ideal શું? અને શાસન માટે હિતકારી શું? તે હિંમતભેર, સંપૂર્ણતયા કોઇની શેહશરમમાં આવ્યા વિના સાચી વાત કહેવાની મારી ગણતરી છે. એના દ્વારા શાસનને લાભ થશે એવું મને દેખાય છે, એટલે હું તો બોલ-બોલ કરવાનો જ છું.
- પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.