Sangharsh Ghano Che | Mahasattvashali – 43

સંઘર્ષ ઘણો છે, કઠિનાઈઓ ઘણી આવશે… Patience રાખી કરવું પડશે… કેમકે સમય પણ ઘણો લાગી શકે છે… પણ સમય અને સંયોગ પ્રમાણે જે કરવાનું હશે, તે હું તો કરવાનો છું..!! આપણને 24 તીર્થંકરોનો અત્યંત અમૂલ્ય વારસો મળ્યો છે, એ સાચવવા માટે સૌ કટિબધ્ધ થઈએ… એ આપણું કર્તવ્ય છે અને એમાં જ આપણું કલ્યાણ પણ છે. સાચા હૃદયના ભાવથી કરશું તો આભવ-પરભવ અવશ્ય સફળ થશે..!! – પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.