મારી પાસે એટલા મુદ્દા, documents અને અનુભવો છે કે બધું બહાર પાડું, તો એ લોકો ઊભા ન રહી શકે…
Representative ના નામથી આજ દિવસ સુધી એટલી hegemony કરી છે…
એટલા ખોટા નિર્ણયો vested interest થી લેવાયા છે… અને શ્રીસંઘને અંધારામાં રાખી, જે તીર્થોને નુકશાન પહોંચાડ્યું છે… એ બધું બહાર આવે તો એમને મોઢું દેખાડવા લાયક ન રહે…
શાસન, સંઘ માટે ખૂબ શરમજનક પગલાંઓ જૈનસંઘના પ્રતિનિધિ તરીકે લેવાયા છે…
જેના ભારે નુકસાન આજે આખા શ્રીસંઘને ભોગવવાના આવ્યા છે !!
- પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.