Jinshasan Avichhinna Rakhvu Hoy Toh | Mahasattvashali – 10

જિનશાસન અવિચ્છિન્ન રાખવું હોય તો તીર્થંકરોએ સ્થાપેલી સુવ્યવસ્થા ટકાવવી જરૂરી છે. શ્રી સંઘ તરીકે આપણા સૌનું એ કર્તવ્ય છે. શાસન પાસેથી લાભ મેળવો અને શાસન પ્રત્યેના કર્તવ્ય અદા ન કરો તો સમજી લેવાનું કે તમારી આરાધના ખોખલી થાય છે.

– પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.