Bhagwan Na Shasan Ma Shri Sangh Nu | Mahasattvashali – 17

ભગવાનના શાસનમાં શ્રી સંઘનું, તીર્થ રક્ષાનું, શાસન રક્ષાનું એક પણ સારું કામ ન કરી શકે, એ રીતે ધર્મગુરુઓના હાથ-પગ બાંધી દેવામાં આવ્યા છે… આમાં મૂળ કારણ ભગવાને આપેલી અધિકારથી તેમને વંચિત કરવામાં આવ્યા છે. તેથી ધર્મગુરુઓનાં જ્ઞાન, પ્રતિભા, શક્તિનો લાભ શાસનને જે રીતે મળવો જોઇએ, તે મળતો નથી.. હવે શાસનના રત્ન, ઉત્તમ આત્માઓ જાગૃત થાય અને શાસનની મૂળ શ્રમણપ્રધાન વ્યવસ્થાને પુનર્જીવિત કરવા પ્રયત્નો કરે, તો જરૂરથી શાસનનો ઉદ્યોત થશે, એમાં નવાઈ નથી…. – પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા. #jainism #truth #jain #jaindharm #jinshasan