Bedhadak kahun ke | Mahasattvashali

બેધડક કહું છું કે જે એમ માને છે કે મહારાજ શું સમજે છે, મહારાજને line પર લાવશું, surrender કરાવશું, તેમની હરેક વાતને કચરાટોપલીમાં નાખશું તો એવાને કહી દઉં છું કે અમે દેવ-ગુરુ-ધર્મ સિવાય ક્યાંય ઝૂકશું એવી અપેક્ષા રાખતા હો તો ખાંડ ખાઓ છો.

  • પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા