અત્યારે જૈનોમાં નિષ્ક્રિય વર્ગ ઘણો છે અને સક્રિય વર્ગ ઓછો છે…
એમાંપણ ધર્મની પૂરેપૂરી નિષ્ઠા અને વફાદારીવાળા તો માંડ નીકળશે…
પણ, જેમ એક મરણીયો હજારો-લાખોને પણ ભારે પડે, તેમ તમે સમર્પણ અને વફાદારી સાથે આ રક્ષાના કાર્ય માટે કટિબધ્ધ થશો, તો ખાતરી સાથે કહું છું કે દેવ-ગુરૂની કૃપા અવશ્ય વરસશે…
અને ચોક્કસ શાસનનો ઉદ્યોત થશે..!!
- પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજ
You may also like
-
Tirth ki sahay se tere, vo tirthankar nahi | Mahasattvashali – 252
-
Prabhu toh hamare upkar hetu padhare the | Mahasattvashali – 251
-
Tirthankar jaha par sadhana karte hain | Mahasattvashali – 250
-
Is vishwa mein jitne bhi tirth hain | #Mahasattvashali – 249
-
Tirthankar Kaun Hain? | Mahasattvashali – 248