આજે જે સાધુઓને શાસ્ત્ર પ્રત્યે ગમે તેટલી પ્રીતિ કે સમર્પણ હોય, જે જિનેશ્વરદેવથી વિરુદ્ધ જરાપણ બોલવાની તૈયારી ન હોય, છતાં શાસન ના હિતમાં સાચું બોલવા જાય, આવા જ ઉઠાવે તો એવા ચીતરાય કે જાણો એ શાસનને નુકશાન કરવા નીકળ્યા ન હોય…!! અને શાસનમાં કોઈ બદમાશ ઘૂસી ના ગયા હોય!! આ બધી વર્તમાન સંઘની વિપરીત પરિસ્થિતિ છે…
- પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય
યુગભૂષણસૂરિજી મહારાજા.