Aaje Jaino Bhuli Gaya | Mahasattvashali – 24

આજે જૈનો ભૂલી ગયા છે કે આ બધી આપણી જૈનોની જ સંપત્તિ છે, જૈનોનો અમૂલ્ય વારસો કે ધરોહર છે… જેના પર બીજાઓ રાજ કરી રહ્યા છે અને અતિક્રમણ કરી બઘું પડાવી રહ્યા છે… આ વાત નહીં સમજેલા જૈનો આજે સાચી વાત કરનાર ઉપર ખીજાય છે… ઘુંઆ – પુંઆ થાય છે… એની સખત નિંદા અને દ્વેષ કરે છે…

  • પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય
    યુગભૂષણસૂરિજી મહારાજા.