Aaje Jain Sangh Na Ek Ek | Mahasattvashali – 41

આજે જૈન સંઘના એક એક તીર્થો પર અજૈનો દ્વારા encroachment વધી રહ્યું છે…

ઓછું હોય તો, આપણી assets પર સરકારી Interference પણ વધી રહ્યું છે …

છતાં સાચી વાતને મરડીને સત્યની સામે જુઠ્ઠાણાં ઊભા કરાઈ રહ્યા છે…

તીર્થને બચાવવાનું નહીં, પણ જુઠ્ઠો પ્રચાર કરી જૈન સંઘને ગેરમાર્ગે દોરવાનું કામ ખૂબ ગાજી-વાજીને થઈ રહ્યું છે…

જૈનધર્મની સંપત્તિ, તીર્થો ધર્મસ્થાનકો બધું જોખમમાં છે.‌..

તેથી જૈનોએ ખૂબ સાવધાન થવા જેવું છે…

  • પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.