Vadodra Gujarat Ma Pujya GachchadhipatiShri Nu Samaiyu |Highlights

આજે વડોદરામાં ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનું શાસન પ્રભાવક સામૈયું તથા શ્રી ગિરિશભાઈ બી. શાહ ના ઘરે ચતુર્વિધ શ્રીસંઘના પાવનકારી પગલાં હાઈલાઈટસ્…

આવતિકાલે શાસન પ્રભાવક ભવ્યાતિભવ્ય પ્રભુજીની રથયાત્રા…

બુધવાર તા. ૮ માર્ચ ૨૦૨૩ :
પરમાત્મતત્ત્વ જોઈને મારે પરમાત્મા બનવાનું છે તેમ યાદ આવવું જોઈએ.

સવારે ૦૮.૩૦ ક. : ચતુર્વીધ શ્રીસંઘ સહ ભવ્યાતિભવ્ય પ્રભુજીની રથયાત્રા.

રથયાત્રા શ્રી હસમુખા પાર્શ્વનાથ દેરાસરથી શરુ થઈ કળશ સર્કલ, આર કે સર્કલ થઈ અકોટા અતિથિ ગૃહે ઉતરશે.

સ. ૧૧.૦૦ ક. ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજ ના વ્યાખ્યાન દરમિયાન સુશ્રાવક શ્રી મીહીરભાઈ તથા અલ્પાબેન શાહ ની ગુરૂ સમર્પણની વિધિ. ત્યાર બાદ શ્રીસંઘ સ્વામિવાત્સલ્ય.

નવકારશી, સ્વામિવાત્સલ્ય અને ચોવિહારના લાભાર્થી : શ્રી દિનેશભાઈ મોહનલાલ શાહ પરિવાર (અલ્પાબેન મીહીરભાઈ શાહ)

સ્થળ : અકોટા અતિથિ ગૃહ
Akota Atithi Gruh
Tarang Society, Beside Akota Stadium, Akota, Vadodara.
https://maps.app.goo.gl/kzwrAauxTg8FZsoe6

♦️નોંધ : પૂજ્યશ્રી ની સ્થિરતા ૭-૮ માર્ચના શ્રી ગિરિશભાઈ બી. શાહ ના ઘરે રહેશે ત્યારબાદ ૯ માર્ચે શ્રી મીહીરભાઈ શાહ ના બિલ્ડીંગે રહેશે.

#jainism #jain #jaindharm #diksha