Our ancestors have time and again reprimanded Seth Shri Anandji Kalyanji Pedhi for its innumerable mistakes and wrongdoings committed against the interest of Jin Shaasan.
‘Purvajo Kahe Che’, is a series that reveals these documented facts and historical insights for the benefit and awareness of Shri Chaturvidh Sangh.
PurvajoKaheChe #AnandjiKalyanjiPedhi #Tirthraksha
Watch Episode 16: In the words of P. P. Acharyabhagwant Shri Chidanandsuriji M S
તીર્થો માટે પેઢી દ્વારા થતા પ્રયાસો હંમેશા પ્રશંસાપાત્ર રહ્યાં છે!
ખરેખર ?
પૂર્વજો કહે છે …
‘‘શેઠ આ. ક. પેઢી દ્વારા ભરાયેલા પગલાંને જો પાછું ખેંચી લેવામાં નહિં આવે અને
આગ્રહને વશ થઈ કોઈપણ કારણે જો તે મુજબ ચાલુ રહેશે તો શ્રી જિનશાસનને
પારાવાર નુકશાન થશે. અને શ્રી જિનચૈત્યાદિ ધર્મસ્થાનો સાર્વજનિક બની જતાં વાર
નહિં લાગે. તે ઉપરાંત જૈનસમાજને અનેક વિઘ્નોની વર્ષા વેઠવી પડશે એ નિર્વિવાદ
છે.’’
- પૂ. મોહનલાલજી સમુદાયના નાયક પ. પૂ. શાસનપ્રભાવક
આ. ભ. શ્રી નિપુણપ્રભસૂરિજી મ. સા. તરફથી પ. પૂ. આ. ભ. શ્રી ચિદાનંદસૂરિજી મ. સા.
(1લી જૂન, 1955ના રોજ સુરતથી લખાયેલ પત્ર)
આપણાં પૂર્વજોએ અવસરે અવસરે પેઢીની ભૂલોનો જાહેરમાં વિરોધ કર્યો હોવા છતાં જો પૂ. પંડિત મહારાજ પેઢીની જાહેર ભૂલોને જાહેરમાં મૂકે તો તેઓ શાસનના મોટાં ગુનેગાર ઠરે!
કેવો આશ્ચર્યકારી ન્યાય! https://www.youtube.com/embed/7pAYscdMQL0
You may also like
-
Purvajo Kahe Che Antargat Vadvaaoni Vedna – Part 2
-
Purvajo Kahe Che – Pedhi Na Pratinidhitva Par Prashno
-
Ep34 – Pravar Samiti Na Purvajo Kahe Che | P. P. G. A.Bh. Shri VijayNemisuriji M S Saatheno Samvad
-
Ep33 – Pravar Samiti Na Purvajo Kahe Che | P P G Shasanprabhavak A Bh Sh Vijay Bhuvanbhanusuriji M S
-
Ep32 – Pravar Samiti Na Purvajo Kahe Che