મનોભાવ પ્રમાણે કર્મબંધ છે..!!
• અત્યારે તમે શાંત છો એનો અર્થ એવો ખરો કે તમારા મનના ઊંડાણમાં રહેલા રાગ, દ્વેષ, ક્રોધ, માન વગેરેથી કર્મબંધ નથી થતો..??
• તમે આખી દુનિયાથી અળગા થઈ શકો પણ મનથી અળગા થઈ શકતા નથી…
• મનોભાવ પ્રમાણે સુખ, દુ:ખ, કર્મબંધ છે… મનનો તાગ મેળવ્યા વગર સાધનામાં સફળતા મળતી નથી..!!
– પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.