Tamaru Mann Shant Kya Sudhi ? | Mann Na Rahsyo – 56

તમારું મન શાંત કયાં સુધી..??

• જે ડોલમાં મેલું પાણી હોય, પણ જો પાણી થોડી વાર પડ્યું રહે તો પાણી સ્વચ્છ દેખાય ને..??

• વાસ્તવમાં પાણી સ્વચ્છ છે કે ડોહળું છે..?? પાણીને હલાવો એટલે મેલ ઉપર આવશે… તેમ તમારું મન શાંત કયાં સુધી..?? કોઈ સળી ના કરે ત્યાં સુધી ને..??

• સળી કરે એટલે અંદરનો કચરો ઉભરાય ને..??
અંદર તો કચરો ભરેલો જ છે… એને બહાર નીકળવા નિમિત્ત જોઈએ છે..!

– પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.
.
.
.
#good #bad #vibes #goodvibes #happy #sad #sukh #dukh #search #happiness #mind #mindset #mindsetmatters #mindfulness #mindblowingfacts #mindgames #mindblowing #jain #jainism #spirituality #knowledge #knowledgeispower #knowledgefacts #know #knowledgeable #knowledgevideo