બધા ભાવોનો સંગ્રહ મનમાં છે..!!
મન એ એકલા ખાલી વિચારોનો ઘર નથી…
શું એ ખાલી વિચારાત્મક છે..??
ના, મનની સીમા વિશાળ છે…
એની કોઈ limit જ નથી..!!
દુનિયાભરના ભાવો મનમાં સંઘરાયેલા છે…
દુનિયાભરના ભાવો-પ્રતિભાવો તેમા સંગ્રહરૂપે પડ્યા છે..!
– પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.
.
.
.
#good #bad #vibes #goodvibes #happy #sad #sukh #dukh #search #happiness #mind #mindset #mindsetmatters #mindfulness #mindblowingfacts #mindgames #mindblowing #jain #jainism #spirituality #knowledge #knowledgeispower #knowledgefacts #know #knowledgeable #knowledgevideo