Mann Na Swaroop Ne Janvo Jaruri Che | Mann Na Rahsyo – 52

મનના સ્વરૂપને જાણવો જરૂરી છે..!!
પહેલાં મનના સ્વરૂપને બધા પાસાથી ઓળખો… પછી તેનો સદુપયોગ કરો તો બધું પામી શકો… તમને પોતાની શક્તિનું ભાન નથી…પોતાનો આંતરિક પરિચય નથી… માટે જ બાઘાની જેમ ફરો છો..!! ધર્મ તો તમને પહેલા તમારો પરિચય કરાવવા માંગે છે… શક્તિઓ બતાવવા માંગે છે… અને એ જાણવા માટે પહેલા મનના સ્વરૂપને જાણવો જરૂરી છે..!!
– પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.